ગુજરાત ભાવનગર

શુ આ ગામ મા વાદળ ફાટયુ???? પડયો ધોધ,જોવો વિડીઓ

શેર કરો

2020 નુ વર્ષ અજબ ગજબ ઘટના ઓ થી ભરેલુ છે અને લોકો અલગ અલગ રીતે મુશ્કેલી મા પણ મુકાયા છે કોરોના વાઈરસ,વાવાજોડુ , વિજળી પડવી અનેક ઘટના ઓ સામે આવી છે.


ગત તારીખ 16 ના રોજ ધંધુકા તાલુકા ના ધોળી અને કમાલપુર ગામ ની સીમમાં કાંઈક અલગ જ ઘટના ઘટતી જોવા મળી વરસાદ નો ધોધ માત્ર એક જગ્યા એ જ પડતો હોય તેવી ઘટના કેમેરા મા કેદ થઈ અને લોકો એ આ ઘટના મોબાઈલ ના કેમેરા મા કેદ કરી અને સોસીયલ મીડીઆ પર આ વિડીઓ ખુબ વાયરલ થયો છે આ ઘટના શેને કારણે બની અને આ ધોધ ચોક્કસ કઈ જગ્યા એ પડ્યો એ ખબર પડી નથી.


નોંધ – આ વિડીઓ ની Today Gujarat પુષ્ટી કરતુ નથી.


શેર કરો