ગુજરાત

હરસ મસા ની તકલીફ મા રાહત મેળવવી હોય તો આ ચીજ વસ્તુ ઓ નુ સેવન કરવુ….

શેર કરો

આજ કાલ બહાર નુ ફુડ લોકો જમવામાં વધારે લે છે જેમા અનેક ચીજ વસ્તુ ઓ એવી વપરાય છે જે શરીર માટે હાનિકારક છે શરીર ને તમામ વિટામીન મળી રહે તે માટે સાત્વિક ભોજન જરુરી છે જો વ્યવસ્થીત ભોજન ના મળે તો શરીર મા અનેક સમસ્યા ઓ ઉભી થાય છે અને હરસ અને મસા પણ એક એવી જ તકલીફ છે.હરસ મસા ની તકલીફ મા ઘણી વાર દર્દી ને ઓપરેશન પછી પણ સંપુણ રીતે સારુ થયુ નથી અને સમસ્યા રહે છે. પરંતુ આ બીમારી મા આયુર્વેદિક રીતે ઉપચાર કરવામાં આવે તો રાહત મળે છે.


• હંમેશા કકરા લોટ ની રોટલી કે ભાખરી ખાવી જોઈએ જેથી શરીર ના આંતરડા મા ચોટવાની શકયતા ઓછી રહે
• ભોજન મા ટામેટાં, ગાજર, કાકડી, કાકડી, બીટનો સમાવેશ કરો. શિયાળામાં દરરોજ એક જામફળ ખાવાનો નિયમ બનાવો. પપૈયાને પણ નિયમિત આહારનો એક ભાગ બનાવો, આ પાચનમાં મદદ કરે છે.


• તાજા દહીંના વાટકીમાં અથવા છાસ મા એક ચમચી જીરુ , એક કે બે ચમચી મધ અને ચપટી મીઠું સ્વાદ પ્રમાણે ખાઓ. છાશમાં સંચળ નાખી પીવાથી કબજિયાત પણ મટે છે.


• પાકેલા કેળાને બે ટુકડા કરી કાટેચુ નાખીને તેની ઉપર છંટકાવ કરવો. આ ટુકડાઓ રાત્રે ખુલ્લા આકાશની નીચે રાખો. સવારે ઉઠીને કેળા ખાવો. એક અઠવાડિયા સુધી આમ કરવાથી મસા મટે છે.


• લગભગ 50 ગ્રામ મોટી એલચીને તપેલી ઉપર નાંખો અને શેકી લો. આ ઈલાયચી ઠંડુ થયા બાદ પીસી લો. આ પાવડરને રોજ ખાલી પેટ પર પાણી લેવાથી મસા મટે છે.


શેર કરો