ગુજરાત દેશ અને દુનિયા ધાર્મિક ભાવનગર

હનુમાનજીની આ રીતે તપસ્યા કરવાથી દૂર થશે પૈસાની સમસ્યા:બીજા લોકો સુધી હનુમાનજી ની આ તપસ્યા કરવાની રીત પોહચડવાથી હનુમાનજી પ્રસન્ન થશે.

શેર કરો

જીવન માં પૈસાનું મહત્વ પૈસાની જેને તંગી હોય એજ માણસ સમજી શકે છે.ઘર ચલાવવા,બાળકોના શિક્ષણ માટે,વાર તેહવાર તથા ઘર ખરીદી જેવી નાની જરૂરિયાત થી લઈને મોટી જરૂરિયાત પૈસાથી સંતોષી શકાય છે.તો તમે પણ જો જીવન માં પૈસાની તંગી અનુભવી રહ્યા હોય તો આ ઉપાય અવશ્ય કરી જુવો.હનુમાનજી ની કૃપા થશે અને બીજા લોકો સુધી હનુમાનજી ની આ તપસ્યા કરવાની રીત પોહચડવાથી હનુમાનજી પ્રસન્ન થશે.

હનુમાનજી ના ચરણ સિંદૂર

મહાબલી બજરંગબલી ના જમણા પગ ના સિંદૂર લઇ તેને એક સ્વચ્છ લાલ કપડાં મા લ્ગવ્યબાદ આ કપડા ને રેશમ ના લાલ દોરા વડે બાંધી ઘર ના પ્રવેશ દ્વાર બાંધી દો અથવા તો ત્યાં લટકાવવા થી ઘર પરિવાર ના સભ્યો ને ધનલાભ તેમજ કાર્ય મા પ્રગતિ ની પ્રાપ્તિ થાય છે.

હનુમાનજીની છાતી નું સિંદૂર

મહાબલી હનુમાનજી ને સિંદૂર તેમજ ગુલાબ ના ફૂલ અર્પણ કરી તેમની પૂજા કરો. ત્યાબાદ તેમની છાતી માંથી સિંદુર અને ગુલાબ ના ફૂલ ના થોડા પાન એક ચાંદી ના માંન્દડીયા મા નાખી દો તેને ઘર ના પૂજા સ્થાન મા રાખી નિયમિત પૂજા કરો. આવું કરવાથી ઘર મા કલેશ રેહતો નથી તેમજ સુખ-સમૃદ્ધિ માવધારો થાય છે. આ બનાવેલ તાવીજ કે માંન્દડિયું બુરી નજર થી પણ રક્ષણ આપે છે.

હનુમાનજી ને ચઢાવેલા ફૂલ

બજરંગબલી ને ચઢાવવા મા આવતા ફૂલો ને તેમને ચરણે લગાવેલું સિંદૂર લઈ એક લાલ કપડાં મા બાંધી લો અને ત્યારબાદ તેને તમારી ઓફિસ કે ઘર મા પૈસા સાથે રાખો. આવું કરવાથી પ્રગતિ ની સાથે-સાથે દેણા માંથી પણ મુક્તિ મળે છે. આ સિંદુર વાળું ફૂલ આવનારી મુશ્કેલીઓ થી પણ બચાવે છે. સમયાન્તરે જુનું ફૂલ કુંડા મા નાખી આ ફૂલ બદલતા રહેવું જોઈએ.

હનુમાનજીના ખંભા નુ સિંદૂર

હનુમાનજી મહારાજ ના જમણા ખંભા નુ સિંદૂર સાથે ૩ લવિંગ લઈ એક લાલ કપડાં મા લાલ રેશમ ના દોરા વડે બાંધી ઘર ના પૂજા સ્થાન અથવા કોઇપણ ઘર ની પવિત્ર જગ્યા મા રાખવાથી ઘર માથી કલેશ તેમજ બીમારીઓ દુર થાય છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *