ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન વાયરલ વિડીયો

સાબુમાંથી નીકળ્યું રૂપિયા ૩૮ લાખનુ સોનું! વિડિયો જોઇને આંખો પહોળી થઈ જશે!

શેર કરો

નીચે આપેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, તસ્કરોએ સફાઈ ની સાથે એક પ્રખ્યાત બ્રાન્ડ ના સાબુમાં સોનાને ફિટ કરવામાં આવ્યું.

કેટલાક દિવસો પહેલા આંધ્ર પ્રદેશમાં બે વ્યક્તિ દારૂની 101 બોટલો બોડી સાથે ચોટાડીને નીકળતા પોલીસને આ બંને ઉપર શંકા જતા પોલીસે આ બંનેની ધરપકડ કરી લીધી હતી.. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ફિટર યુઝર આવી જ એક ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 38 લાખની સાબુ તિરુચિરાપલ્લી એરપોર્ટ ઉપર કબ્જે કરવામાં આવ્યો છે.

પરંતુ એરપોર્ટ ઉપર સુરક્ષાકર્મી તસ્કરોને પકડી લીધો. બાદમાં જ્યારે સાબુને ચેક કરવામાં આવ્યો ત્યારે તેમાંથી 38 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો પર ઘણા લોકો કમેન્ટ કરી છે. કેટલાક લખ્યું છે કે સાબુ કંપની તે જાહેરાત સાચી થઈ ગઈ, જેમાં સાબુ માં ગોલ્ડ ક્વોઈન નીકળવાની વાત કરતા હતા,


શેર કરો

One Reply to “સાબુમાંથી નીકળ્યું રૂપિયા ૩૮ લાખનુ સોનું! વિડિયો જોઇને આંખો પહોળી થઈ જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *