ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

ભાવનગર ના મહારાજ એ દિલ્હી અને ભારત ને આપી હતી આ અમૂલ્ય ભેટ :

શેર કરો

આજે નેશનલ સ્પોર્ટ ડે છે અને આજના દિવસે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ દિલ્લી ને આ અનમોલ ભેટ આપી હતી.

આજે આપણા દેશ મા રમત ગમત ના ચાહકો ઘણા વધી રહ્યા છે ભારત દેશ અનેક રમતો ક્રીકેટ, હોકી , કબડ્ડી વગેરે અનેક રમતો મા સિધ્ધી ઓ હાંસલ કરી રહ્યુ છે. આપણા દેશ ની રાષ્ટ્રીય રમત હોકી છે અને આજે નેશનલ સ્પોર્ટ ડે છે. આપણા દેશ નો સ્પોર્ટ ડે આપણા ભારત દેશ ના હોકી ના જાદુગર કહેવાતા ધ્યાનચંદ ની યાદ મા ઊજવણી કરવામાં આવે છે અને તેમને મેજોર નો રેન્ક પણ મળેલો છે અને ભારત દેશ માટે ઓલપીક મા ગોલ્ડ મેડલ અપાવેલો છે જેના પર એક પિક્ચર પણ બનેલુ છે જુનુ નામ ગોલ્ડ છે.
આ ફિલ્મ મા અક્ષય કુમાર અભિનેતા છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ આપેલ ખાસ ભેટ:-

જી હા ભાવનગર ના મહારાજા ની દરીયેદીલી વિષે કોણ અજાણ છે. મહારાજા ના અનેક કાર્યો પ્રજા હિત મા રહેલા છે જે કયારેય ના ભુલી શકાય.મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ ભાવી જ એક ભેટ દિલ્લી મા આપેલી છે. આજે ભાવનગર ના યુવરાજ શ્રી એ tweet કરી ને વિગત જણાવી કે આજ ના દિવસે મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ દિલ્લી ને હોકી ગ્રાઉન્ડ ની ભેટ આપેલી.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *