ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન

આ દુલ્હને પતિ સાથે એવું કર્યું કે જોઇને રૂંવાડા ઊભા થઈ જાય!

શેર કરો

એક લૂંટેરી દુલ્હન સામે યુપી પોલીસે કેસ દરજ કર્યો છે આ દુલ્હને 8 વૃદ્ધો સાથે છેલ્લા 10 વર્ષ માં લગ્ન કર્યા છે.તે લગ્ન બાદ ઘરમાં રહેલા રોકડ રૂપિયા અને ઘરાણા લઈને ભાગી જતી હતી.આ લુટેરી દુલહન વૃદ્ધો ને જ ટાર્ગેટ કરતી હતી.આ મામલે યુપીના ગાજીયાબાદ પોલીસે કેસ દાખલ કર્યો છે અને તેની ઓળખ મોનિકા મલિક ના રૂપમાં થઈ છે.

66 વર્ષ ના કન્ટ્રક્શન કોન્ટ્રાકટર ને આ મહિલાએ શિકાર બનાવ્યા હતા.તે તેનો આઠમો દુલ્હો હતો જે ગાજીયાબદ માં રહે છે અને આ દુલ્હા નું નામ જુગલ કિશોર છે તે મહિલા 15 લાખ રૂપિયાનો સામાન લઈને રફુચક્કર થઈ ગઈ હતી.ગત વર્ષે તેમની પત્ની નું નિધન થઈ ગયું હતું ત્યારે બાદ તેમનો દીકરો પણ અલગ ઘર માં રહેવા લાગ્યો હતો જેના કારણે તેમને એકલતા ના લીધે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

મેટ્રોમોનિયલ સાઈટ થી મલ્લિકા સાથે થયો ભેટો

જુગલ કિશોર દિલ્હી ની મેટ્રોમોનિયલ એજન્સી ના ખન્ના વિવાહ કેન્દ્ર માં જઈને મળ્યા અને એજન્સી એ તમને મેચિંગ ના હિસાબ થી દુલહન શોધી આપવા ભરોસો પણ અપાવ્યો ત્યાર બાદ મેટ્રોમોનિયલ સાઈટની તરફથી જુગલ કિશોરને મોનિકા મલિક સાથે ભેટ કરાવવામાં આવી જેણે પોતાને ડિવોર્સી ગણાવી. અમુક અઠવાડિયા બાદ ઓગસ્ટ 2019માં બન્નેએ કોર્ટમાં લગ્ન કરી લીધા.

દુલ્હન જ્વેલરી અને કેશ લઈને રફૂચક્કર

ત્યાર બાદ તે બંને એકસાથે રહેવા લાગ્યા હતા પરંતુ બે મહિના જેટલા સમયગાળા બાદ જ આ દુલ્હન ઘરેણાં તેમજ રોકડ રકમ લઈને નાશી ગઈ હતી જેની કિંમત લગભગ 15 લાખ છે.દગો થયા બાદ જુગલ એ મેટ્રોમોનિયલ સાઈટ સાથે વાત ચિત કરી તો તેને ધમકાવવા માં આવ્યો હતો.ત્યાર બાદ કિશોરે તપાસ કરતા મોનીકા ના પહેલા પતિ વિશે માહિતી મળી અને તેને પણ આ રીતે જ ઠગવા માં આવ્યો હતો.

કિશોરે પોલીસ સ્ટેશન માં આ મામલામાં ફરીયાદ કરી

બાદ માં કિશોરે આ મામલે પોલીસ કેસ કર્યો અબે પોલીસે ફરિયાદ બાદ તપાસ કરી તો માહિતી મળી કે આ દુલ્હને 10 વર્ષ માં 8 લગ્ન કર્યા છે અને દરેક ને આ રીતે લૂંટીને ભાગી ગઈ છે. ત્યાર બાદ પોલીસે મોનિકા, તેના પરિવાર અને મેટ્રોમોનિયલ એજન્સીના વિરૂદ્ધ આઈપીસીની કલમ 419, 420, 380, 384, 388 અને 120બી હેઠળ ફરીયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ઘોર કળયુગ! ભાભીના પ્રેમમાં ભાઈએ કરી ભાઈની હત્યા.૩૮ દિવસે મળ્યું કંકાલ!

ભાવનગરી ગાંઠીયા નો ઈતિહાસ જાણો અહી

ઘરેજ બનાવો ચીઝ ગાર્લીક બ્રેડ!

કેમ મેર દંપતિ એ લંડન નુ વૈભવશાળી જીવન છોડી પસંદ કર્યુ ગામડા નુ પરંપરાગત જીવન!

સ્ત્રીના આ અંગો ખોલી નાખી છે સ્ત્રીના તમામ રહસ્યો!


શેર કરો

One Reply to “આ દુલ્હને પતિ સાથે એવું કર્યું કે જોઇને રૂંવાડા ઊભા થઈ જાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *