ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

ઘેર બેઠા ખાવામાં વપરાતા તેલનો નાના પાયે ધંધો કરો અને કમાવ લખો રૂપિયા

શેર કરો

આજ નો આપડો વિષય છે ધંધા બાબત એ.આજે તમને એક એવા ધંધા વિશે જનવશું જે તમને ખ્યાલ તો છે પણ તમે ઘણી બધી બાબત થી અજાણ હોવાના કરને આ ધંધો કરતા નથી.તો ચાલો આજે તમને જણાવીશું તેલ ના ધંધા વિશે.

રિફાઇન્ડ તેલ થી થતું નુકશાન

રિફાઇન્ડ તેલ વિવિધ કેમિકલ પ્રોસેસ માંથી પસાર થાય છે જેમાં કોસ્ટિક સોડા, હેક્ઝન જેવા ખતરનાક કેમિકલ નો ઉપયોગ થાય છે.આ તેલ ખાવાથી કેન્સર,હૃદયરોગ,સાંધાના દુઃખાવા,ગેસ,એસિડિટી,કબીજિયત જેવા રોગ થાય છે.

શુદ્ધ તેલ ના ફાયદા

૮૦% વાયુથી થતા રોગ પર નિયંત્રણ લાવી શકાય છે.રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.સાંધાના દુખાવામાં ખુબજ ફાયદા કારક છે.કેન્સર રોકવામાં મદદ થાય છે.હૃદય થી જોડાયેલા રોગો નો ભય ઘટે છે.કોલેસ્ટ્રોલ નું પ્રમાણ લેવલ માં રહે છે.

તમને આજે જાણકારી આપીશું વિવિધ મશીન વિશે અને તેની કિંમત વિશે.

૪૦૦ વોટ નું મશીન કિંમત ૧૯૦૦૦

૧૪૦૦ વોટ નું મશીન કિંમત ૪૨૦૦૦

૨૩૫૦ વોટ નું મશીન કિંમત ૧ લાખ ૧૫ હજાર

મશીન લઈને કેવી રીતે કરશો ધંધો?

ઉપર જણાવેલા મશીન દ્વારા મગફળી,તલ,સૂર્યમુખી,રાઈ,બદામ,નાળિયેર,અખરોટ,સોયાબીન નું તેલ કાઢી શકાય છે.લોકો ના મન માં સવાલ એ થાય છે કે આના માટે તેલ નીકળી ગયા પછી વેચવું કંઇ રીતે?તો કોઈ પણ વ્યક્તિ ઘર બેઠા જે તેલ નું ઉત્પાદન કરે છે તેને ખાલી સાફ બોટલ માં ભરીને પોતાનું માર્કેટ ઉભુ કરી શકે છે.જો તમને લાગે કે તમારી પાસે સારું એવું માર્કેટ ગ્રાહકો ઊભા થઈ ગયા છે તો કંપની,નામ,ફૂડ પ્રમાણ પાત્ર વિગેરે ની માહિતી અને પૂરી પાડીશું.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *