ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

ગૂગલ પર ભૂલથી પણ સર્ચ ના કરશો આ ૫ બાબતો નહીતર ભોગવવી પડશે મુશ્કેલી !

શેર કરો

આજકાલ દરેક લોકોને આદત જ પડી ગઈ છે કે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવવી હોય તો ગુગલ ઓન કરે.

દેશના ભવિષ્ય માટે થઈ ને આપો તમારા અભિપ્રાય : દેશ માટે ૨ મિનિટ જરૂરથી કાઢો

હાલ માં જ બેંગ્લોર માં જોમેટો નો નમ્બર સર્ચ કરવા ગુગલ ખોલ્યું અને તેના કસ્ટમર કેર માં કોલ કરવા પર તેનું એકાઉન્ટ ખાલી થઇ ગયું. એટલે જરૂરી નથી કે ગુગલ પર તમને જે જાણકારી મળે છે તે સાચી જ હોય. આજ કાલ લોકો એવું માને છે કે જે ક્યાય નથી મળતું એ ગુગલ પર મળે છે. પરંતુ ઘણી વાર ગુગલ પર પણ ખોતીમાંહીતી મળી જાય છે.

હરસ મસા ની તકલીફ મા રાહત મેળવવી હોય તો આ ચીજ વસ્તુ ઓ નુ સેવન કરવુ

ગુગલ પર કઈ પણ સર્ચ કરતા પહેલા જાની લેવું ખુબજ જરૂરી છે કે શું સર્ચ કરી શકાય અને શું નહિ. તમારા માટે સારું રહેશે જો તમે ગુગલ પર આ ૫ વસ્તુઓ સર્ચ ના કરો. ભૂલથી પણ જો તમે આ ૫ સર્ચ કરી લેશો તો મુસીબત માં ફસાઈ શકો છો. ચાલો જાણીએ એ ૫ વસ્તુઓ કઈ છે એ વિશે.

પોતાનું ઈ-મેઈલ :

પર્સનલ ઈ મેઈલ ને ગુગલ પર સર્ચ કરવાથી બચવું જોઈએ, આવું વારંવાર કરવાથી તમારું એકાઉન્ટ હેક થઇ શકે છે. અને પાસવર્ડ પણ લીક થઇ શકે છે. એક રીપોર્ટ અનુસાર આખી દુનિયામાં સૌથી વધારે હેકિંગ ની ઘટનાઓ સામે આવી છે તેમાં વધારે માં વધારે ઈ મેઈલ હેક થયેલ છે. તેની ઘણી બધી ફરિયાદો સાયબર માં પણ આવે છે.

ઓળખ :

ગુગલ પર સર્ચ કરતી વખતે ક્યારેય પણ પોતાની ઓળખાણ જાણવાની કોશિશ ના કરવી જોઈએ. કારણ કે ગુગલ પાસે તમારી સર્ચ હિસ્ટરી નો આખો ડેટા હોય છે.

આ આર.પી.એફ જવાને જે કર્યું તેનો વિડિયો જોઇને તમારી છાતી ગર્વથી ફૂલી જશે

વારંવાર સર્ચ કરવાથી તે લીક થવાનો ખતરો રહે છે. હેકર્સ રાહ જોઇને જ બેઠા હોય છે કે કઈ વસ્તુ તેમને આસાનીથી હેક કરવા માટે મળી જાય.

શંકાસ્પદ વસ્તુઓ :

મોટા ભાગે લોકો કેટલીક એવી વસ્તુઓ સર્ચ કરે છે, જેનાથી તેને કોઈ મતલબ નાથીહોતો પરંતુ માત્ર જોવા માટે જ કરતા હોય છે, આવી સંદેહ અથવા શંકાસ્પદ વસ્તુઓ સર્ચ ના કરવી જોઈએ. કારણ કે સય્બે સેલ ની નજર હંમેશા તેના પર જ હોય છે. જેઓ કઈ શંકાસ્પદ કરવાની કોશિશ કરે છે. એવામાં તમે મુશ્કેલી માં મુકાઈ શકો છો. સાઈબર સેલ ની બાબત માં જેલ સુધીની સજા થવાની જોગવાઈઓ છે.

પેટની ચરબી ઓછી કરવા માગો છો?તો અપનાવો આ ઉપાય

દવા :

જો તમે બીમારી અને દવા વિશે ગુગલ પર સર્ચ કરો છો તો તેનાથી પણ બચવું જોઈએ. કારણ કે સર્ચ ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરવામાં આવે છે. અને ત્યાર બાદ તમને એકધારું એ બીમારી અને તેની દવા વિશે તેમજ તેના ઈલાજ વિશેના અલગ અલગ જાહેરાતો દેખાય છે.

જાહેરાત :

ગુગલ પર ક્યારેય પણ અસુરક્ષા સાથે જોડાયેલ જાણકારી સર્ચ ના કરવી જોઈએ. જો તમે એવુકારો છો તો તમને એને સબંધિત જાહેરાતો દેખાવા લાગે છે. તેના પરથી તમે એ જાની શકો છો કે કોઈ તમને ઇન્ટર નેટ પર ફોલો કરી રહ્યું છે.

સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ આવે છે? જાણો અહી


શેર કરો

2 Replies to “ગૂગલ પર ભૂલથી પણ સર્ચ ના કરશો આ ૫ બાબતો નહીતર ભોગવવી પડશે મુશ્કેલી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *