ભાવનગર

આપણા ભાવનગર ના યુવરાજ શ્રી જયવિરરાજસિંહ ની આ તસ્વીરો જોઈ તમે પણ થઈ જશો એમના ફેન

શેર કરો

આપણા  ભાવનગર  ની માનવતા  કાઈક  અલગ છે આપણા સૌના હદય મા વસતા ભાવનગર  ના યુવરાજ  ની વાત પણ કાઈક અલગ  છે

ભાવનગર  યુવરાજ  ની પર્સનાલીટી કોઈ બોલીવુડ  સ્ટાર  થી કમ નથી.


ભાવનગર  ના યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલ બોડી બિલ્ડિંગ અને દેશી અખાડા  કુસ્તી મા ખાતો રસ ધરાવે છે અને તેમની ફિટનેસ એક બોડી  બિલ્ડર જેવી છે.

ભાવનગર  Sergi નામના બોડી બિલ્ડર અને ફિટનેસ આઇકોન એ ભાવનગર  ના નિલમબાગ મા મહેમાન  તરીકે આવ્યા  હતા જે નીચેની તસ્વીર  મા છે.


ભાવનગર ના યુવરાજ  ને રોયલ કાર  નો પણ ઘણો શોખ છે. ભાવનગર  ની રોયલ  કાર ભાવનગર  નંબર 1 નીચેના ફોટા મા પ્રતીત  થાય છે.


ભાવનગર  યુવરાજ જયવિરરાજસિંહ ગોહીલ ભાવનગર  મા યોજાતા અનેક સામાજીક  કાર્યક્રમો  મા પોતાની ઉપસ્થિતિ આપે છે.


ભાવનગર  યુવરાજ  બજરંગબલી  ના ભક્ત  પણ છે યુવરાજ  સાહેબ પોતના સોશિયલ મીડિયા અકાઉન્ટ જેવા કે ફેસબુક Instagram  પર બજરંગબલી  નો ફોટો પોસ્ટ  કરતા હોય છે.


શેર કરો