ગુજરાત મનોરંજન

ભાવનગર ની હદય કંપાવનારી ઘટના માતા ની નજર સામે જ બે પુત્ર ડુબી જતા મોત….

શેર કરો

સમગ્ર ગુજરાત મા લોકો ના ડુબી જવાની ઘટના ઓ અનેક સામે આવી રહી છે ગુજરાત ના અલગ અલગ તળાવો અને ડેમો મા લોકો નાહવા પડે છે અને આવી ઘટના બને છે તેના કારણે વહિવટી તંત્ર એ પણ તળવો , ધોધ અને નાના મોટા ડેમો એ બોર્ડ મારવા ની ફરજ પડી છે.


આવી જ એક ઘટના ગઈ કાલે ભાવનગર મા પણ બની છે ભાવનગર ના સિહોર તાલુકા ના બોરડી ગામે ગીતાબેન ભાવસંગ ભાઈ પરમાર કપડા ધોવા માટે ગામ ના સિમાડે આવેલા તળાવ એ ગયા હતા અને સાથે તેમના બે બાળકો પણ હતા જુનુ નામ અજય અને આયુષ્યકાર છે તેવો તળાવ મા નાહવા પડ્યા હતા અને તળાવ ના ઊડાળ વાળા ભાગ મા ગરકાવ થયા હતા. ગીતાબેન ને બુમાબુમ કરી ને ગામ ના લોકો ને બોલાવ્યા અને શોધખોળ હાથ ધરતા બન્ને ના મૃતદેહ મળ્યા હતા.


શેર કરો