ગુજરાત ભાવનગર

પુરાતન અવશેષોનુ સાક્ષી ભાવનગર ઘોઘા નો પીરમબેટ….

શેર કરો

ભાવનગર નુ પીરમબેટ ઘોઘા ના દરિયા  કિનારે થી 4 કીમી  અંતરે આવેલું છે પુરાતન અવશેષો ની સાથે ઐતિહાસિક ધરોહર ધરાવે છે.


ઘોઘા નુ પીરમબેટ ખંભાત ના અખાત મા આવેલુ પ્રવાસી  માટે નુ ઉત્તમ સ્થળ છે. પીરમબેટ પર પહોચવા માટે ચોક્કસ  ભરતી  ઓટ ના ખાસ સમય  ને ધ્યાન મા લેવામાં આવે છે અને ત્યા પહોચવા હોડી ને મારફત એક કલાક નો સમય લાગે છે.


આ ટાપુ પર જુની  મુર્તિ ઓ અને નાશ પામેલી પ્રજાતિ  ઓ ના અવશેષો મળ્યા  ના પુરાવા છે. પીરમબેટ  પર ઈતિહાસ  મા યુદ્ધ  પણ થયેલા છે.


અંગ્રેજો  એ 24 મીટર ઊંચી દીવાદાંડી બનાવેલી છે જે હાલ ત્યા  સ્થીત છે ત્યા  અનેક  જળચર સહીત ના અલગ અલગ પક્ષીઓ વસવાટ કરે છે.


શેર કરો