ગુજરાત ભાવનગર રાજ કારણ

ભાવનગર મા અનેક કામો નુ લોકાર્પણ અને ખાત મૂરર્ત ટોટલ આંકડો 256 કરોડ….

શેર કરો

ભારત દેશ સાથે સાથે ભાવનગર મા પણ કોરોના કેસો ની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વિકાસ ના કામો અટકી ના રહે તે માટે ગુજરાત ના મુખ્ય મંત્રી દ્વારા અનેક કામો નુ ઈ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ.


ભાવનગર ના વિકાસ થી કયા કોઈ અજાણ છે અનેક કામો ચાલુ જ હોય છે.

ભાવનગર મા ગઈ કાલે સોમવાર અનેક કામો નુ લોકાર્પણ અને ખાત મુરત કરવામાં આવ્યુ હતુ જૂમા ફ્લાય ઓવર બ્રિજ , પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગંગાજળીયા નુ નવીનીકરણ અને રુવા તરસમિયા ઈ-લોકાર્પણ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી રૂપાણી જી ના હસ્તે કરવામાં આવ્યુ હતુ.


શેર કરો