દેશ અને દુનિયા

આ ભારતીય ને ભગવાન જેમ માને છે ચિની , સ્ટેચ્યુ પણ બનાવડાવયુ !

શેર કરો

ભારત ની સાથે ચીન નો સીમા વિવાદ ચાલી રહ્યો છે અને સતત ઘર્ષણ ચાલી રહ્યુ છે પણ એક સમય એવો પણ તો કે ભારતીય ની ઘણી ઈજ્જત કરતા હતા ચીન વાળા એનુ સૌથી મોટુ કારણ હતુ ડો. દ્વારકાનાથ જેના ઈલાજ થી હજારો ચીની નાગરીકો નો જીવ બચ્યો હતો.


આ વાત ત્યાર ની છે જયારે ચીન મા યુદ્ધ ચાલી રહ્યુ હતુ અને ડોક્ટરો ની જરુર હતી ત્યારે પાંચ ડોક્ટરો ની ટીમ ને ચીન મોકલવામાં આવેલા અને આ ટીમે બજારો નાગરીકો ને સાજા કરેલા ત્યાર બાદ ભારતીય ની છાપ ચીન મા સારી પડી હતી.
ચીન અને જાપાન ના યુદ્ધ દરમિયાન આ બાબત થયેલ છે અને તે સમયે જવાહરલાલ નેહરુ અને સુભાષ ચંદ્ર બોઝે આ નિર્ણય લીધો હતો અને મહારાષ્ટ્ર મા જન્મેલા દ્વારકાનાથ અને તેમની ટીમ ને ત્યા મોકલવામાં આવેલા અને આ કાર્ય સારી રીતે પૂર્ણ કરેલુ.


ડો. દ્વારકાનાથ ને આજે પણ ચીન યાદ કરે છે અને ચીન ની એક મેડિકલ કોલેજ ની બહાર તેમનુ સ્ટેચ્યુ રાખવામાં આવ્યુ છે અને લોકો તેને યાદ કરે છે.


શેર કરો