ગુજરાત દેશ અને દુનિયા ધાર્મિક વાયરલ વિડીયો

સૌરાષ્ટ્ર ના સંત બજરંગદાસ બાપા ને “રાષ્ટ્રિય સંત” નુ બિરુદ મળેલુ છે કેમ કે

શેર કરો

આજે આપણે એવા સંત ની વાત કરવા જઈ રહયા છીએ  જેને સૌ કોઈ  જાણે છે. બાપા સીતારામ નામ પડતા જ આખો મા એક છબી  પ્રતીત થાય એવા સંત શ્રી બજરંગદાસ બાપા.બગદાણા  ખાતે આવેલુ આશ્રમ  માત્ર ગુજરાત  મા જ નહી પરંતુ આજે આખા વિશ્વ મા બાપા સીતારામ  નુ નામ બોલાય છે.બાપા સીતારામ  ને કેવી રીતે “રાષ્ટ્રિય સંત” નુ બિરુદ મળ્યુ  ????
પુરા દેશ મા કટોકટી  લાગુ  પડી ત્યારે  આપણા  બાપા સીતારામ  બજરંગદાસ બાપા દેશ ની  સાથે ઉભા રહ્યા હતા.૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી. પોતાની તમામ વસ્તુ પોતે વેચી ને જે રકમ મળી તે લશ્કર  ને આપી.આમ, ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી ના નીરથંભી ગયા તા..પંખી ઓ નો કલરવ સાન્ત થય ગયા હતા.
બાપા સિતારામ.


શેર કરો

One Reply to “સૌરાષ્ટ્ર ના સંત બજરંગદાસ બાપા ને “રાષ્ટ્રિય સંત” નુ બિરુદ મળેલુ છે કેમ કે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *