દેશ અને દુનિયા વાયરલ વિડીયો

તાઈવાન મા પતંગ ઉત્સવ દરમ્યાન એક બાળકી પતંગ સાથે હવામાં ઉડી વિડીઓ થયો કેમેરા મા કેદ…..

શેર કરો

દુનિયા મા અજીબો ગરીબ ઘટનાઓ સામે આવતી રહે છે એવુ જ થયુ તાઈવાન મા !


તાઈવાન ના પિન્ચુ શહેર મા પતંગ ઉત્સવ દરમ્યાન એક બાળકી એક વિશાળ પતંગ ની પુંછડી મા વીંટળાઈ ને હવા મા ઘણી ઉપર સુધી ઉડી હતી.
પવન ની ઝડપ ને લીધે આ ઘટના બની હતી અને પુંછડી બાળકી ના શરીર સાથે વીંટળાયેલી હોવાથી બાળકી નીચે પટકાઈ ના હતી અને પવન ની ઝડપ ઓછી થતા બાળકી નીચે આવી હતી અને લોકો એ તેને ઝીલી લીધી હતી.


આ સમગ્ર ઘટના કેમેરા મા કેદ થઈ હતી અને આ ઘટના ના નો વિડીઓ લાખો લોકો એ ઓસીયલ મિડીઆ પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.
આ બાળકી ને લોકો લકકી કહી રહ્યા છે.


શેર કરો