દેશ અને દુનિયા

આ જગ્યા એ પ્રાઈવેટ હેલિકોપ્ટર ક્રેશ થયુ અને ખેતર મા પડયું…

શેર કરો

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ ના આઝમગઢ મા ખરાબ વાતાવરણ ના કારણે એક પ્રાઈવેટ હેલિકોપ્ટર એક ખેતર મા ક્રેશ થય ને પડયું.


ઉત્તર પ્રદેશ ના આઝમગ જિલ્લાના નિઝામબાદ વિસ્તારમાં સોમવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયા ની માહીતી મળી રહી છે કે અચાનક ખેતર માં પડી ગયેલા હેલિકોપ્ટરમાં અથડાતા એક યુવાનનું મોત નીપજ્યું છે. જો કે, તેની સત્તાવાર માહિતી હજી સુધી મળી નથી. આ ઘટના માટે મોટી સંખ્યામાં પોલીસ એસપી અને ડીઆઈજી સાથે પહોંચ્યા હતા . આ અકસ્માત નિઝમાબાદ અને સરૈમર પોલીસ સ્ટેશન વિસ્તારની બોર્ડરનું કહેવામાં આવી રહ્યું છે.


આ ઘટના મા બે લોકો સવાર હતા જેમા એક નુ મૃત્યુ થયુ જ્યારે અન્ય વ્યક્તિ પરશુટ દ્વારા આગળના ગામમાં ઉતર્યો છે. હાલ ઘટના સ્થળે બે પોલીસ સ્ટેશનનો મોટો સ્ટાફ પહોંચ્યો છે.


શેર કરો