ગુજરાત દેશ અને દુનિયા

ભારે વરસાદને પગલે અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક જીપ પાણીમાં પલટી ૧૦ લોકો તણાયા

શેર કરો

થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને જગ્યાએ કેટલીક યાએ પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક અકસ્માત પણ જોવા મળ્યા છે. અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક પણ ભારે વરસાદને કારણે જીપ પાણીમાં પલટી જતા ૧૦થી વધુ લોકો તણાયા હતા.

જોકે તેમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ડેરી ગામની આબુરોડ જતી જીપ નદીમાં પલટી ગઈ હતી. જેમાં જીપમાં સવાર લોકોમાંથી ૧૦થી વધુ લોકો તણાયા હતા. જો કે સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો બચાવી લેવામાં આવ્યા હબતા અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. થોડા દિવસના વિશમ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદને જગ્યાએ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો કયાંક અકસ્માત પણ જોવા મળ્યા છે. અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક પણ ભારે વરસાદને કારણે જીપ પાણીમાં પલટી જતા ૧૦થી વધુ લોકો તણાયા હતા. જોકે તેમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ડેરી ગામથી આબુરોડ ક્લી જીપ નદીમાં પલટી ગઈ હતી. જેમાં જીપમાં સવાર લોકોમાંથી ૧૦થી વધુ લોકો તણાયા હતા.

જો કે સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો બચાવી લેવામાં આવ્યા હબતા અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


શેર કરો