ગુજરાત ભાવનગર રાજ કારણ

આમ આદમી પાર્ટી નુ યુવા જોડો અભિયાન ભાવનગર પહોંચ્યુ. શુ લાગે છે ભાવનગર નો મિજાજ કેવો રહેશે???

શેર કરો

જયાર થી યુવા આઇકોન ગોપાલ ઈટાલીયા આમ આદમી પાર્ટી મા જોડાયાં છે ત્યાર થી ગુજરાત મા ત્રીજો પક્ષ ઉભરી આવ્યો છે અને સ્થાનિક ચુંટણી મા ત્રિકોણીયો જંગ જોવા મળશે તેવુ લાગી રહ્યુ છે.

આમ આદમી પાર્ટી ના ગોપાલ ઈટાલીયા હાલ યુવા જોડો અભિયાન ચલાવી રહ્યા છે અને અનેક જીલ્લા ઓ રાજકોટ ,જુનાગઢ વગેરે થી અનેક યુવાનો ને આમ આદમી પાર્ટી મા જોડી રહ્યા છે ત્યારે ગઈ કાલે તા. 4 ના રોજ આ અભિયાન ભાવનગર પહોંચ્યુ હતુ અને નિલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને ફુલહાર પહેરાવી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

યુવા જોડો અભિયાન – ભાવનગરઆઝાદી સમયના ખુબ સારા મિત્રો અને મહાપુરુષો એવા પ્રાંત:સ્મરણીય મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી અને…

Geplaatst door Gopal Italia op Vrijdag 4 september 2020


શેર કરો