ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

આ ૪ કુટેવોથી પુરુષો બાળક પેદા કરવાની શક્તિ ગુમાવી દે છે.

શેર કરો

આજકાલની ફાસ્ટ લાઇફમાં સ્ટ્રેસ દુર કરવા ઘણી આદતો પુરુષો થઇ જાય છે, ક્યારેક નોકરીનો સ્ટ્રેસ હોય કે ઘરની ચિંતા પુરુષોને કોરી ખાય છે આ બધી બાબતોને કારણે લગ્ન પછી ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે.

ગૂગલ પર ભૂલથી પણ સર્ચ ના કરશો આ ૫ બાબતો નહીતર ભોગવવી પડશે મુશ્કેલી !

ગાયનેકોલોજિસ્ટ ને ત્યાં લાઈનો લગતી હોય છે. આનું કારણ ફક્ત ખાનપાન જ નહિ પરતું અમુક ખોટી આદતો પણ છે, જેના કારણે પુરુષો માં શુક્રાણુઓ ની ગુણવતા ઓછી થઇ જાય છે,

આજના સમયમાં તેજ ગતિથી બદલતી જીવનશૈલી ના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા એટલે કે મેલ ફર્ટીલીટી તેજીથી ઓછી થઇ રહી છે. નાની ઉંમરમાં જ પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે. આજે અમે તમને અમુક એવી ભૂલ વિશે જણાવીશું જે પુરુષ દૈનિક જીવનમાં કરે છે તો ચાલો જાણી લઈએ તેના વિશે..

ગરમ પાણીથી નહાવું :

આચાર્ય ચાણક્ય કહે છે ” હીરા મોતી નહી સૌથી મોઘુ રત્ન

જે લોકો ગરમ પાણીથી નહાય છે તેના શરીરમાં ઘણા બદલાવ થાય છે, સાથે જ ગરમ પાણીથી નહાવાના કારણે આપણી ઉંમર નાની ઉંમરમાં જ વધુ દેખાવા લાગે છે. ગરમ પાણીથી ત્વચા ડિહાઈડ્રેટ થાય છે, જેના કારણે કરચલી પડવાનો ખતરો રહે છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે શરીર ના પ્રમાણમાં અંડકોષ નું તાપમાન ઓછું રહેવું જોઈએ,

જે લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે તેના અંડકોષ નું તાપમાન પણ વધી જાય છે. આ કારણે શુક્રાણું કમજોર થઇ જાય છે. જે લોકો શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરે છે, તેણે ૨૫ થી ૨૬ ડીગ્રી સેલ્સિયસ થી વધારે ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ.

લેપટોપ પર વધારે સમય સુધી કામ કરવું

ફોટો લેવા આવેલ ચાહક પર ભડકી કરીના ! જુવો અભિમાની અભિનેત્રી નો વિડિયો

આજના આ ભાગદોડ વાળા જીવનમાં લેપટોપ પણ આપણા શરીરના એક ભાગ જેવું થઇ ગયું છે, જેના વગર આપણે કઈ પણ કામ નથી કરી શકતા. એવું નથી કે લેપટોપ જ આપણી જીવનશૈલી સાથે જોડાયેલું હોય પરતું મોબાઈલ પણ એની સાથે જોડાયેલી એક એવું જ ડીવાઈસ છે.

દેશના ભવિષ્ય માટે થઈ ને આપો તમારા અભિપ્રાય : દેશ માટે ૨ મિનિટ જરૂરથી કાઢો

આ બંને જ પુરુષો ની પ્રજનન ક્ષમતા ને ઘણી હદ સુધી પ્રભાવિત કરે છે. અમુક લોકો એવા પણ છે જે લેપટોપને ખોળામાં રાખીને કામ કરવામાં દિલચસ્પી ધરાવે છે. જેના કારણે તે પુરુષોની પ્રજનન ક્ષમતા કમજોર થઇ જાય છે. જે લોકો એવું નિયમિત રીતે કરે છે તે લોકોની શુક્રાણુઓ ની ગુણવતા ખરાબ થઇ જાય છે.

રાત્રે મોડે સુધી જાગવું

જે લોકો રાત્રે મોડે સુધી જાગે છે તે ઘણી બીમારીથી ગ્રસિત થઇ શકે છે. એટલા માટે શરીરને સ્વસ્થ રાખવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી જરૂરી છે. જો તે એવું નથી કરતા તો તે તેની પ્રજનન ક્ષમતા ને પણ પ્રભાવિત કરે છે. એટલા માટે દરરોજ ઓછામાં ઓછી ૮ કલાકની સારી ઊંઘ જરૂર લેવી જોઈએ.

સિગરેટ અને દારૂ પીવાની આદત

આ એક્ટર બોલીવુડ મા રહ્યો ફેલ પણ છતા જીવે છે આવી આવી દમદાર લાઈફ

આજના જમાનામાં એવા ખુબ જ ઓછા પુરુષ છે જે સિગરેટ અને દારૂ પીવાની આદતના શિકાર ના હોય. તમે બધા જાણો જ છો કે સિગરેટ અને દારૂ બંને એવી વસ્તુ છે જે મનુષ્યના શરીર માટે ખુબ જ ઘાતક છે. આ બંને વસ્તુ વ્યક્તિનો જીવ પણ લઇ શકે છે. જે લોકો આ બંને વસ્તુથી પ્રભાવિત છે તેની અંદર પ્રજનન ક્ષમતા નો જ ડર નહિ પરતું નપુંસકતાનો ભય પણ ઘણી હદ સુધી વધી જાય છે. એટલા માટે વ્યક્તિને આ બંને વસ્તુથી બચીને રહેવું જોઈએ.

સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ આવે છે? જાણો અહી.


શેર કરો

3 Replies to “આ ૪ કુટેવોથી પુરુષો બાળક પેદા કરવાની શક્તિ ગુમાવી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *