ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર રાજ કારણ

દેશના ભવિષ્ય માટે થઈ ને આપો તમારા અભિપ્રાય : દેશ માટે ૨ મિનિટ જરૂરથી કાઢો

શેર કરો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તો તમે તમારા પોતાના અભિપ્રાય નીચે આપેલા સવાલો ના જવાબ આપીને આપી પોતાનું કર્તવ્ય પૂરું કરશો એવી ભારત ના નાગરિક તરીકે ની ભારત ના નાગરિક પાસેથી અપેક્ષા.

સવાલ 1:

તમે નીચે ની પાર્ટી માંથી કોને વોટ આપશો?

જવાબ ૧ આપો કોમેન્ટ માં

સવાલ ૨ :

તમે જવાબ ૧ માં જણાવેલી પાર્ટી ને શું કામ વોટ આપશો?

જવાબ ૨ આપો કોમેન્ટ માં

સવાલ ૩ :

તમારા વિસ્તાર માં ક્યાં વિકાસના કામો કરાવવા ઈચ્છો છો?

જવાબ ૩ આપો કોમેન્ટ માં

સવાલ ૪ :

તમને કઈ કઈ સમસ્યાઓ નડી રહી છે?

જવાબ ૪ આપો કોમેન્ટ માં

સવાલ ૫ :

શિક્ષણ માં શું શું સુધારો આવવો જોઈએ ?

જવાબ ૫ આપો કોમેન્ટ માં

સવાલ ૬ :

નોકરી વ્યવસાય નો મુદ્દો ચટણી માં મુખ્ય રહેશે કે નઈ?

જવાબ ૬ આપો કોમેન્ટ માં

સવાલ ૭ :

હર વખત ની જેમ આ વખતે પણ જાતિ ધર્મ ના મુદ્દા પર તમે વોટ આપશો?

જવાબ ૭ આપો કોમેન્ટ માં

સવાલ ૮ :

શું તમે ઇચ્છો છો કે આ વખતે નવા યુવાનો ને ટિકિટો આપવી જોઈએ ?

જવાબ ૮ આપો કોમેન્ટ માં

સવાલ ૯ :

તમે ક્યાં મુદ્દા પર વોટ આપશો?

જવાબ ૯ આપો કોમેન્ટ માં

સવાલ ૧૦ :

શું તમને લાગે છે દેશ ની મીડિયા ન્યૂઝ ચેનલો દલાલી કરે છે? વેચાય ગઈ છે?

જવાબ ૧૦ આપો કોમેન્ટ માં

આદુનું નો ઉપયોગ આ લોકોએ ના કરવો જોઈએ:સાવધાની છે જરૂરી

બટેટા ખાવાવાળા વહેલીતકે થઈ જાવ સાવધાન!

15 ડી.વાય.એસ.પી. ની આંતરિક બદલી:વાંચો કોણ બન્યું તમારા જિલ્લામાં નવું Dysp

ભોજનમાં ભીંડો લીધા બાદ ક્યારેય ના કરવું આનું સેવન:બની શકે છે શરીર માં ઝેર

આ ગુજરાતી સિંગર પર હુમલો ધડાધડ લાફા જીકાયા ની ચર્ચા


શેર કરો

2 Replies to “દેશના ભવિષ્ય માટે થઈ ને આપો તમારા અભિપ્રાય : દેશ માટે ૨ મિનિટ જરૂરથી કાઢો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *