દેશ અને દુનિયા વાયરલ વિડીયો

૧૫ વર્ષની આપણા દેશની દીકરીની હિંમત જોઇને તમે પણ ચોક્કસ ગર્વ અનુભવશો : જાણો પૂરી વિગત

શેર કરો

જુવો વિડિયો શું હતી બાબત

પંજાબના જલંધરમાં મોબાઇલ ચોરીને ભાગીને રહેલા ચોર સામે હિંમતભેર સામનો કરનાર એક છોકરીનો વીડિયો સોશ્યલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને યુવતીએ જે રીતે હિંમત દેખાડી તે સ્ત્રીશક્તિ નું એક મોટું ઉદાહરણ બની ગયું છે. વિશેષ વાત એ છે કે આ યુવતીની ઉંમર ફક્ત 15 વર્ષની છે અને તેણે પણ આ ચોર ને પકડી પોલીસ હવાલે કર્યો.

દીકરીની હિંમત પર ગર્વ અનુભવતા હોય તો જરૂરથી શેર કરજો


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *