ગુજરાત દેશ અને દુનિયા

ભારતના સૌથી મોટા 3 જિલ્લાની રોમાંચક વાતો વાંચો અહી :

શેર કરો

આમ તો સામાન્ય રીતેભાર્ત દેશ ઘણી બાબત માં આગળ છે અને આપનો દેશ હાલમાં વિકાસશીલ દેશ માનવામાં આવી રહ્યો છે જે દરેક ક્ષેત્ર માં પ્રગતિ કરી રહ્યો છે ભારત એક એવો દેશ છે જેની વસ્તી પણ ખુબજ વધારે છે અને વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા નંબર નો દેશ માનવામ આવે છે. ક્ષેત્રફળ ના હિસાબથી પણ ભારત દુનિયાનો ખુબજ મોટો દેશ છે.

ભારતમાં ઘણા એવા રાજ્યો છે, જેમનું ક્ષેત્રફળ દુનિયાના ઘણા એવા દેશો છે કે જેનાથી વધારે છે. આજે અમે તમને ભારતના ૩ સૌથી મોટા જીલ્લાઓ વિશે જણાવીશું.

અને આજે અમે જણાવીશું ભારતના એવા ત્રણ જીલ્લા ઓ વિશે કે જે દરેક નાગરિકોએ જાણવું ખુબજ જરૂરી છે. કારણ કે આ એવા જીલ્લાઓ છે કે જેમનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ હોવાની સાથે સાથે વિકસિત છે.

આ છે ભારતના ત્રણ સૌરથી મોટા જીલ્લા :

૧. જૈસલમેર :

જેસલમેરનું નામ રાવલ જેસલના નામ પર રાખવામાં આવ્યું છે, એક ભાતી શાસક જેણે શહેરની સ્થાપના 1156 એડીમાં કરી હતી. જેસલમેર એટલે જેસલનો ડુંગરો. જેસલમેરને કેટલીકવાર “ગોલ્ડન સિટી ઓફ ઈન્ડિયા” કહેવામાં આવે છે,

કારણ કે પીળા રેતીનો પત્થરો, જેનો કિલ્લો અને નીચેના શહેર બંનેની આર્કિટેક્ચરમાં ઉપયોગ થાય છે, તે બંનેને ચોક્કસ સોનેરી-પીળી પ્રકાશથી રંગે છે. ક્ષેત્રફળ ના હિસાબથી જૈસલમેર ભારતનું ત્રીજા નંબરનું સૌથી મોટો જીલ્લો માનવામાં આવે છે જૈસલમેર રાજસ્થાનનો એક ખુબજ મોટો જીલ્લો છે. જેસલમેર આર્થિક રૂપથી એક સંપન્ન જીલ્લો માનવામાં આવે છે.

૨. લેહ :

લેહ ભારત દેશના જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ જિલ્લામાં આવેલું એક શહેર છે. તે લદ્દાખના હિમાલયન રાજ્યની રાજધાની હતી, જેનું સ્થાન લેહ પેલેસમાં હતું, લદ્દાખના રાજવી પરિવારની ભૂતપૂર્વ હવેલી, તે જ શૈલીમાં બનાવવામાં આવી હતી અને તે જ સમયે તિબેટમાં પોટલા પેલેસ જેવો મુખ્ય હતો.

1959 ના તિબેટીયન બળવો દરમિયાન 14 મી દલાઈ લામા ભારતની ધર્મશાળા ભાગી ગયો ત્યાં સુધી દલાઈ લામાનું નિવાસસ્થાન. લેહ 3,524 મીટર (11,562 ફૂટ) ની ઉચાઇ પર છે અને તે નેશનલ હાઇવે 1 દ્વારા દક્ષિણ પશ્ચિમમાં શ્રીનગર અને દક્ષિણમાં મનાલીથી લેહ-મનાલી હાઇવે દ્વારા જોડાયેલ છે. 2010 માં, વાદળ ફાટવાના કારણે અચાનક પૂરથી લેહને ભારે નુકસાન થયું હતું. ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ લેહ્બ ભારત નો બીજા નંબરનો સૌથી મોટો જીલ્લો માનવામાં આવે છે. લેહ જમ્મુ કાશ્મીરનો એક જીલ્લો છે. આ પણ એક સમૃદ્ધ જીલ્લો માનવામાં આવે છે.

૩ કચ્છ :

કચ્છ જિલ્લો પશ્ચિમ ભારત દેશમાંનો ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે. 45,674 કિ.મી.ના ક્ષેત્રને આવરી લેતા તે ભારતનો સૌથી મોટો જિલ્લો છે. કચ્છની વસ્તી આશરે 2,092,000 છે. તેમાં 10 તાલુકાઓ, 9 9 ગામો અને નગરપાલિકાઓ છે. કચ્છ જિલ્લા કચ્છી લોકોનું ઘર છે જે કચ્છી ભાષા બોલે છે. અને તેને પણ ખુબજ સમૃદ્ધ અને વિકસિત જીલ્લો માનવામાં આવે છે.

શું તમે પણ સફેદ અને ખરતા વાળથી છો પરેશાન તો અચૂક જાણો આ ઉપાય

બદલાતી મૌસમમાં સામાન્ય શરદી ખાંસીથી પણ લાગે છે ડર? સામાન્ય શરદી ખાંસીનો ઘરેલુ ઈલાજ જાણો :

પાણીપુરીની શોખીન છોકરીઓના પરિવારજનો સાવધાન!

સંત હોય તો આવા કંતાન ના કપડા અને વર્ષો થી મૌન છે સંત શ્રી કાળુબાપુ

એક નેત્રહીન દિકરી કેવી રીતે બની નાયબ કલેક્ટર જાણો એક પ્રેરણા દાયી સ્ટોરી


શેર કરો

One Reply to “ભારતના સૌથી મોટા 3 જિલ્લાની રોમાંચક વાતો વાંચો અહી :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *