ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન વાયરલ વિડીયો

ચિન ના વુહાન ની આ તસવીરો જોઈને ને તમે ચોકી જશો…..શુ ખરેખર ત્યા કોરોના છે ??

શેર કરો

કૉરોના વાઇરસ જે શહેર મા થી નીકળ્યો તે શહરે વુહાન નો તસ્વીરો સામે આવી છે અને આ તસ્વીરો જોઈએ મન મા સવાલ થાય કે શુ ત્યા ખરેખર કોરોના છે ??

ચીન મા 76 દિવસ ના લોકડાઉન પછી જુન મા વોટર પાર્ક ખુલ્લો મુકાયો હતો અને કોરોના ના કારણે અમુક નિયંત્રણો મુકાયા હતા.

આ પાર્ક ની તસ્વીરો મા ચોખ્ખુ દેખાઈ રહયુ છે કે લોકો એ માસ્ક પહેર્યું નથી આ વાત આશ્ચર્ય પામે તેવી છે. કેમ કે કોરોના અટકાવવા માસ્ક કેટલુ જરૂરી છે એ સૌ કોઈ જાણે છે.

હુબેઈ પ્રાત ના મુખ્ય શહેર મા જયા થી વાયરસ ફેલાયો હતો ત્યા હાલ એક પણ કોરૉના કેસ નથી તેવુ સરકાર નુ કહેવું છે

કૉરોના ના કારણે અર્થતંત્ર પર ઘણુ નુકશાન થયુ હતુ આ નુકશાન ની ભરપાઈ કરવા માટે ત્યા ની સરકારે 400 જેટલા ટુરિસ્ટ સાઈટો પર ફ્રી એન્ટ્રી આપવાનું નકકી કર્યુ છે.


શેર કરો