દેશ અને દુનિયા મનોરંજન

આ એક્ટર બોલીવુડ મા રહ્યો ફેલ પણ છતા જીવે છે આવી આવી દમદાર લાઈફ….

શેર કરો

ફિલ્મ ‘સ્ટાઈલ’ થી પ્રખ્યાત બનેલા બોલિવૂડ એક્ટર સાહિલ ખાન હવે ફિલ્મ જગતને છોડી દીધી છે અને ફીટનેસ કીંગ બની ગયો છે. તેના ઇન્સ્ટાગ્રામ પરનાં ફોટો જોતાં, તમે સમજી શકશો કે તેની દુનિયા કેટલી રંગીન છે

તે ઘણીવાર તેની ફિટનેસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આજે ભારતીય અભિનેતા સાહિલ ખાન ફિટનેસ જગતમાં જાણીતું નામ બની ગયું છે.

તમને જણાવી દઈએ કે સાહિલ ખાને વર્ષ 2001 માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘સ્ટાઇલ’ થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. અને હીટ પણ રહી હતી.

વર્ષ 2003 માં તેને ફિલ્મ એક્ઝ્યુઝ મીમાં પણ કામ મળી ગયું. પરંતુ તે ફિલ્મોમાં કંઈ ખાસ બતાવી શક્યો નહીં.સાહિલે બોલિવૂડમાં લગભગ 9 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *